આંખો થી આંસુઓનો વરસાદ થઈ ગયો
સપનાઓ મારા ઘણા અધૂરા રહી ગયા
પ્રેમ થયો એને તો અરસો થઈ ગયો , બંને ને થયો હતો ને આજે એકતરફી થઈ ગયો
આખું જગત પણ હવે પરાયું લાગે છે
મારો પડછાયો પણ હવે મને મારા થી અલગ લાગે છે
પ્રેમ થયો એને તો અરસો થઈ ગયો , બંને ને થયો હતો ને આજે એકતરફી થઈ ગયો
તારો સાથ હવે મને મંજૂર નથી
તો પણ તારો હસતો ચેહરો મારો સહારો બની ગયો
પ્રેમ થયો એને તો અરસો થઈ ગયો , બંને ને થયો હતો ને આજે એકતરફી થઈ ગયો
ચંદ્ર, તારાઓ અને આકાશ માં ક્યારેય ઘર ના થયા
હેરાન છું હું કેમ તારા હૃદય માં મારો રેન બસેરો ના થયો
પ્રેમ થયો એને તો અરસો થઈ ગયો , બંને ને થયો હતો ને આજે એકતરફી થઈ ગયો
ચાલો છોડો ભગવાન ની આજ ઈચ્છા હસે તો એ જ સહી ,તો પણ મન માં હતી એક આશ કી તું ફરી મળીશ
પણ મારુ ભાગ્ય હશે દિવાના જેવુ ,હું હાર્યો ને તું અને તારું જગત જીત્યું
પ્રેમ થયો એને તો અરસો થઈ ગયો , બંને ને થયો હતો ને આજે એકતરફી થઈ ગયો
Thank you
https://wa.me/message/VT3UQGRAVVYFK1

Comments
Post a Comment
Share your views